AroundMaps Logo
Search
Add Listing

About Mahakali Kirana Store

Hellow Friends. ..
"Mahakali Kirana Store"
A Grossery And General Shop located at Bhid Bazar, Bhuj, Kachchh (kutchh), Gujarat, India.

Tags

Description

હોમ
ડિલેવરી ફ્રી...ફ્રી...ફ્રી..
8460556100,
9427488688
સૌ પ્રથમ તો આપ સૌને હ્રદય
પૂર્વક આવકારીએ છીએ....
અમારા આ પરિવારમાં સામેલ
થવા માટે.... આ વેબસાઇટ કમ
બ્લોગ શરૂ કરવાનો મહત્વનો હેતું
તો આના માધ્યમ દ્વારા આપ
... સૌ સુધી પહોંચવાનો અને
સારામાં સારી ચીજ-વસ્તુઓ એ
પણ વ્યાજબી ભાવે
આપના ઘરના દ્વારે
પહોંચતી કરવાનો છે. હા,
આપના ઘરના દ્વારે જ.....!!!
આજના આધુનિક યુગમાં આપણું
બધાનું જીવન ખૂબ જ ધમાલ
થી ભર્યુ ભર્યુ છે..
બીજા શબ્દોમાં કહીએ તો સમય
ઓછો અને કામ વધુ એવામાં પણ
ઘેર મહેમાનોની આવન જાવન
એમાં રાશનની ખરીદીનો સમય પણ
નથી મળતો. સાચું કે.... ? હવે
આવે વખતે કોઈ એવું હોય કે
જયાં એક માત્ર ફોન કોલ
કરવાથી આપણને જોઈતી બધી જ
વસ્તુઓ આપણને ઘર
બેઠા મળી જાય અને એ પણ
વધારાના કોઈપણ પ્રકારના ચાર્જ
વગર તો .. હા, હોમ
ડિલેવરી એકદમ ફ્રી....
આખા વર્ષના ભેગા ઘંઉ
ભરવા હોય કે પછી અથાણાંનો ગોળ
કે તેનાં મસાલા જોઈતા હોય કે
પછી વર્ષના ગરમ મસાલાઓ
ભરવાના હોય કે પછી મહિનાનું
રાશન ખરીદવાનું-ભરવાનું હોય
માત્ર એક ફોન કોલ અને એ બધું
જ તમારા ઘરનાં દ્વારે..... તો રાહ
શેની જુઓ છો કરો ફોન.... આ
રહ્યા ફોન નંબરો...
MO:- 8460556100
અને
MO:- 9427488688

Map

Add Reviews & Rate item

Your rating for this listing :

Help Us to Improve :

Location / Contacts :