AroundMaps Logo
Search
Add Listing

Rajwadu Gujarati Rajasthani Restaurant with Village Theme

0

About Rajwadu Gujarati Rajasthani Restaurant with Village Theme

Rajwadu, a theme based restaurant spread over 12,000 sq. yards,Serving Traditional Gujarati & Rajasthani Food & represents ancient culture and life style of villages in India.

Tags

Description

Rajwadu, a theme based restaurant spread over 12,000 sq. yards, Serving Traditional Gujarati and Rajasthani Food and represents ancient culture and life style of villages in India.

Rajwadu, thus came into existence. The name itself echoes of royalty and tradition.

A quite and serene place in the suburbs of the bustling city. Tranquil environment, Rajwadi khatla and Traditional Gujarati and Rajasthani food right under the open sky. What more can one ask for? Rajwadu is known as the epitome of authentic food.

Map

Item Reviews - 10

Anynomous

"

જલેબીનો જવાબ નહિ, સહુ કોઈ ખુબ ચાહે ખાઈને, ધરાઈને સહુ કોઈ ખુબ તેને સરાહે

#ChaloJamva #Foodies #FoodLovers #Rajwadu #Amdavad #Ahmedabad

"

30 August 2023

Anynomous

"

શ્રીખંડ તો સહુને ભાવે, જેનો સ્વાદ મીઠો મધુરો પીરસાઈ નહિ જો ભોજનમાં તો લાગે ભાવ અધૂરો

#ChaloJamva #Foodies #FoodLovers #Rajwadu #Amdavad #Ahmedabad

"

29 August 2023

Anynomous

"

તો આવો રજવાડુંમાં ગરમાગરમ પાત્રા જમવા.

#ChaloJamva #Foodies #FoodLovers #Rajwadu #Amdavad #Ahmedabad

"

28 August 2023

Anynomous

"

મસ્ત મસાલેદાર ખીચું અને સાથે મેથી-સંભાર પિરસીશું અમે ભોજનમાં બસ આવો અમારે દ્વાર

#ChaloJamva #Foodies #FoodLovers #Rajwadu #Amdavad #Ahmedabad

"

27 August 2023

Anynomous

"

સ્ટાર્ટરમાં એકમત થઈને સહુ બોલે

ઓરેન્જ પાઈનેપલ શરબત ન આવે કોઈની તોલે

#Foodies #FoodLovers #Rajwadu #Amdavad #Ahmedabad

"

26 August 2023

Anynomous

"

રક્ષા બાંધી, આશિષ આપી, ઉજવાય રૂડો પ્રસંગ

ભાઈ-બેનીના પ્રેમથી જ આવે રક્ષાબંધનમાં રંગ !

#HappyRakshaBandhan #RakshaBandhan #RakshaBandhan2018 #Rajwadu #Ahmedabad

"

24 August 2023

Anynomous

"

વણમાગે પિરસીશું અમે, પ્રતિભાવ પણ માંગશું ફરસાણ સાથે મીઠાઈની પણ અમે વ્યવસ્થા રાખશું

#ChaloJamva #Rajwadu #Amdavad #Ahmedabad

"

23 August 2023

Anynomous

"

નામ માત્ર લેવાથી જેનું, મુખ પર આવે સ્મિત સેવ ટમેટા કાઠયાવાડી ભોજનમાં પ્રચલિત

#ChaloJamva #Rajwadu #Amdavad #Ahmedabad

"

22 August 2023

Anynomous

"

વરસતા વરસાદે ફરસાણ, મકાઈ વડાનું રાખશું ઈચ્છાઓને આપની, યોગ્ય પ્રાધાન્ય આપશું

#ChaloJamva #Rajwadu #Amdavad #Ahmedabad

"

21 August 2023

Anynomous

"

શાક, દાળ કે હોય અથાણું સહુની સાથે ચાલે થેપલા થાળીમાં જોઈ, ખોટ કોઈની ન સાલે

#ChaloJamva #Rajwadu #Amdavad #Ahmedabad

"

20 August 2023

Add Reviews & Rate item

Your rating for this listing :

Help Us to Improve :

Location / Contacts :

Nearby Places :